હિસાબી માહિતી ચોક્કસ, ચકાસી શકાય તેવી અને વ્યક્તિગત પૂર્વગ્રહથી મુક્ત ___ અનુસાર હોવી જોઈએ.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

સૂચિ-I ની વિગતો સાથે સૂચિ-II ની વિગતોનો મેળ કરો.
સૂચિ-I અભિગમ
x. ડીવીડન્ડ કિંમત અભિગમ
y. ડીવીડન્ડ કિંમત વત્તા વૃદ્ધિ અભિગમ
z. કિંમત કમાણી અભિગમ
સૂચિ-II સૂત્ર
i. E / P
ii. D / P + g
iii. D / P
જ્યાં, E = શેરદીઠ કમાણી, P = શેરદીઠ ચોખ્ખી આવક/શેરદીઠ બજાર મૂલ્ય, D = ડીવીડન્ડ/શેરદીઠ કમાણી અને g = ડીવીડન્ડ વૃદ્ધિ દર

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

શ્રીમાન ‘S’ દ્વારા PM ફેર ફંડ માં રૂ, 50,000 અને રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં રૂ. 20,000 ચેકથી સખાવત પેટે આપવામાં આવ્યા છે. તેમણે એક પબ્લિક ચેરીટેબલ ટ્રસ્ટને રૂ. 10,000 ની સખાવત રોકડેથી કરેલ છે. ભારતીય આવકવેરા ધારા-1961 ની કલમ 80 (G) હેઠળ આકારણી વર્ષ: 2021-22 માટે તેઓને કેટલી રકમ કપાત તરીકે મજરે મળવાપાત્ર છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના વિધાનો ધ્યાન પર લો.
I. કેલકર સમિતિની ભલામણોને આધારે સરકારે નવી પ્રાદેશિક ગ્રામીણ બેંકો ખોલવાનું બંધ કર્યું.
II. એપ્રિલ 2020 સુધી ભારતમાં 53 પ્રાદેશિક ગ્રામીણ બેંકો (RRBs) કાર્યરત હતી.
III. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા એ ભારતની પ્રથમ જાહેર ક્ષેત્રની બેન્ક છે.
IV, 1991ના સુધારા બાદ પ્રથમ ખાનગી બેંક યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (UTI) બેંક હતી.
આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન/વિધાનો ખોટું ખોટા છે ? નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કયો આંતર રાજ્ય (Inter-State) પુરવઠો છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

મૂલ્ય અને કિંમત વિશે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે ? વિધાનોની નીચે આપેલ વિકલ્પમાંથી સાચા વિકલ્પની પસંદગી કરો.
I. મૂલ્ય એ સાપેક્ષ અને કિંમત એ નિરપેક્ષ ખ્યાલ છે
II. બધી જ ચીજ વસ્તુઓના મૂલ્યો એક જ સમયે વધી અને ઘટી શકે છે
III. એક જ સમયે બધી જ ચીજ વસ્તુઓની કિંમતોમાં વધારો અને ઘટાડો થઈ શકતો નથી
IV. મૂલ્ય નો ખ્યાલ સાટા પદ્ધતિ સાથે સુસંગત છે જ્યારે કિંમત નો ખ્યાલ નાણાકીય પદ્ધતિ સાથે સુસંગત છે

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?