કોઈ એક વસ્તુના ઉત્પાદનના સંદર્ભમાં તેના સીમાંત ખર્ચ(Marginal cost) અને સરેરાશ ખર્ચ (Average cost)ના ગુણોત્તરને શું કહે છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

દૈનિક રોજગારી મેળવતા 100 કુટુંબો માટેનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે.
દૈનિક રોજગારી (રૂપિયામાં)કુટુંબોની સંખ્યા
20-3028
30-4026
40-5032
50-6014

આ ઉપરથી દૈનિક 40 રૂપિયા કે તેથી વધુ રોજગારી મળે તેવા કુટુંબોનું પ્રમાણ કેટલું થશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કઈ યોજના નીચે ધોરણ - 8ની આરક્ષિત જાતિની (Reserve Category Girls) કન્યાઓને સાયકલ આપવામાં આવે છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

દીપક પૂર્વ તરફ સીધું 75 મીટર ચાલે છે પછી ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે ફરી ડાબી બાજુ વળીને 40 મીટર ચાલે છે અને ફરીથી ડાબી બાજુ વળીને 25 મીટર ચાલે છે તો તેણે ચાલવાનું શરૂ કર્યું હતું ત્યાંથી તે કેટલે દૂર પહોંચ્યો હશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?