MS Word એ ક્યા સોફ્ટવેરનો ભાગ છે ? MS Windows આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં MS Office TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વસ્તુને 240 રૂ. માં વેચતાં 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ ? રૂ.300 રૂ.270 રૂ.240 રૂ.320 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બિનસલામત રેલ્વે લેવલ ક્રોસિંગે અમુક સાવચેતી લેવાની ડ્રાઈવર અને કંડક્ટરની ફરજો અંગે કઈ કલમમાં ઉલ્લેખ છે ? કલમ-184 કલમ-127 કલમ-131 કલમ-183 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
GSRTC માટે નીચેનામાંથી કયું સાચું છે ? 15 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 125 ડેપો, 220 બસ સ્ટેશન 16 ડિવીઝન, 130 ડેપો, 226 બસ સ્ટેશન 16 ડિવીઝન, 125 ડેપો, 226 બસ સ્ટેશન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
MS Wordમાં ટાઈપ કરેલી માહિતીમાં જરૂરી ફેરફાર કરવાની પ્રક્રિયાને ___ કહેવાય છે. Setting Editing Re-writing Writing TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"પરોણો” આ શબ્દ નીચેનામાંથી કોનો સમાનાર્થી શબ્દ છે ? અતિથિ કમળ ચતુર ઘોડો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વ્યક્તિ વધુમાં વધુ કેટલી સીટનું ઈ-ટીકીટથી બુકીંગ કરી શકશે ? 5 6 4 ગમે તેટલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ટાંકીમાં પ્રથમ નળ ચાલુ કરવાથી 30 મિનિટમાં ટાંકી ભરાય છે, બીજા નળથી 20 મિનિટમાં અને ત્રીજા નળથી 60 મિનિટમાં ટાંકી ભરાય છે. જો ત્રણેય નળ સાથે ચાલુ કરવામાં આવે તો ટાંકી ક્યારે ભરાઈ જશે ? 6 મિનિટ 20 મિનિટ 10 મિનિટ 15 મિનિટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
MS Word ના ટેબલમાં રહેલ આડી હરોળને શું કહેવાય છે ? ૨ો (Row) પેરેગ્રાફ (Paragraph) સેલ (Cell) કૉલમ (Column) TRUE ANSWER : ? YOUR ANSWER : ?