ઇક્વિટી પરના વેપારનો મુખ્ય હેતુ ક્યો છે ? વધુ નફો કમાવવાનો પ્રેફરન્સ શેર હોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો નાણાંનો યોગ્ય ઉપયોગ કરીને ડિબેન્ચર હોલ્ડર્સને વધુ વ્યાજ ચૂકવવા ઓછા વ્યાજે નાણાં મેળવી ઇક્વિટી શેરહોલ્ડર્સને વધુ ડિવિડન્ડ આપવાનો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્ષ 2005માં એક યંત્ર રૂ. 25,000/–ની કિંમતે ખરીદવામાં આવ્યું હોય અને તેના પર 4% લેખે સીધી લીટીની પદ્ધતિએ ઘસારો ગણવામાં આવે છે. તા. 31-12-17માં આવું જ યંત્ર ખરીદવામાં આવે તો રૂ. 1,00,000/- ચૂકવવા પડે તેમ છે. તો પુનઃસ્થાપના કિંમત મુજબ પા.સ. માં કઈ કિંમતે દર્શાવવામાં આવશે ? રૂ. 12,000/- રૂ. 25,000/- રૂ. 1,00,000/- રૂ. 13,000/- TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.” આ વિધાન કોનું છે ? મણિલાલ દ્વિવેદી શ્યામ સાધુ મકરંદ દવે નાનાભાઈ ભટ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કવિ બોટાદરકરનું પૂરું નામ જણાવો. રતનશંકર મોહનદાસ બોટાદકર દામોદર ખુશાલકર બોટાદકર પ્રભાશંકર રવિશંકર બોટાદકર પ્રેમચંદ ભગવતપ્રસાદ બોટાદકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એએસીની કુલ ગ્રોસ આવકમાંથી કલમ-80C હેઠળ વધુમાં વધુ રૂ.___ની કપાત બાદ મળે છે. 2,50,000 1,00,000 2,00,000 1,50,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમયવિપર્યાસ પરીક્ષણ સંતોષાય તો ___ Pon x Pno = 1 Pon x Qon = <math xmlns="http://www.w3.org/1998/Math/MathML"><mfrac><munder><mo>∑</mo><mrow><mi>p</mi><mi>n</mi><mo> </mo><mi>q</mi><mi>n</mi></mrow></munder><munder><mo>∑</mo><mrow><mi>p</mi><mi>o</mi><mo> </mo><mi>q</mi><mi>o</mi></mrow></munder></mfrac></math> Pon x Qon = 1 Pon x Pon = 1 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અભિલેખ અદાલત કોને કહેવાય ? જેની કાયદેસરતા સામે વાંધો ન લઈ શકાય. આપેલ તમામ શરતો લાગુ પડે છે. જેનું રેકોર્ડ પૂરાવાકીય મૂલ્ય ધરાવતું હોય. જેને પોતાના તિરસ્કાર બદલ શિક્ષા કરવાની સત્તા હોય છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વાક્યનો કર્મણિપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.ઈશ્વર પાપની સજા કરતો હતો ઈશ્વરથી પાપની સજા કરાતી હતી ઈશ્વર પાપની સજા કરાવે છે. ઈશ્વરથી પાપની સજા કરાઈ ઈશ્વરથી પાપની સજા કરાશે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પતંગની દોરી 50 મીટર લાંબી છે અને તે જમીન સાથે 60° નો ખૂણો બનાવે છે. દોરીમાં કોઈ ઢીલ રહેતી નથી. તો જમીનથી પતંગની ઊંચાઈ = ___ મીટર છે. 25√3 20√3 25 75 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખરાબ ગુણવત્તાવાળો માલ સ્વીકારવાની સંભાવના એ... OC વક્ર ઉત્પાદકનું જોખમ આપેલ પૈકી એક પણ નહીં ગ્રાહકનું જોખમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?