રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે. ટેફલોન PVC પોલિથીન પૉલિબ્યુટાડાઈન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વામિનારાયણ સંપ્રદાયના વિશ્વવંદનીય સંત પ્રમુખસ્વામી મહારાજ તાજેતરમાં બ્રહ્મલીન થયા તે સ્થળનું નામ જણાવો. ગઢડા બોચાસણ સાળંગપુર ગોંડલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખાલી જગ્યા પૂરો.તાપમાનના એકમોના રૂપાંતરણ સૂત્ર -R = ___ × C જ્યાં, R = રૂમર (Reaumur), C = સેલ્સિયસ (Celsius) 3/4 4/5 2/5 5/4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Find correct spelling : perseveranse parseverence perseverence perseverance TRUE ANSWER : ? YOUR ANSWER : ?
યહુદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન ‘સીનેગોગ’ ગુજરાતમાં ક્યા સ્થળે આવેલ છે ? નવસારી પેટલાદ અમદાવાદ આણંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘શું શા પૈસા ચાર’ એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુઃખી થઈ ક્યા મધ્યયોગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? અખો પ્રેમાનંદ શામળ દયારામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઓલિમ્પિક – 2016ની રમતોમાં કુસ્તીની સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીતી ભારત દેશને ગૌરવ પ્રદાન કરનાર ખેલાડી સાક્ષી મલીક ક્યા રાજ્યના વતની છે ? દિલ્હી મદ્રાસ પંજાબ હરિયાણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Fill in the blank. He, as well as his friends, ___ to my place everyday. were coming comes are coming come TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા ક્યો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? સંગીતરત્ન પદ્મશ્રી પદ્મભૂષણ પદ્મવિભૂષણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઇ સુવિધાનો ઉપયોગ કરીને કમ્પ્યૂટરમાં રહેલી ટેમ્પરરી ફાઈલને દૂર કરી શકાય છે ? Disk Eraser Clean Disk Disk Clear Disk Cleanup TRUE ANSWER : ? YOUR ANSWER : ?