એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતાં, તેણે જવાબ આપ્યો, "મારી ત્રણ વર્ષ પછીની ઉંમરનાં ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમરનાં ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

એક વર્ગના વિધાર્થીઓની સરેરાશ ઉંમર 15.8 વર્ષ છે. વર્ગમાં છોકરાઓની સરેરાશ ઉંમર 16.4 વર્ષ અને છોકરીઓની સરેરાશ ઉંમર 15.4 વર્ષ છે. તો વર્ગના છોકરાઓ અને છોકરીઓની ઉંમરનો ગુણોત્તર શોધો.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ‘‘કૃષિ અને સહકાર વિભાગ’’નું નામ બદલીને શું રાખવાનું ઠરાવવામાં આવ્યું છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?