નીચેનામાંથી કયુ વેબ બ્રાઉઝર દર્શાવે છે ? ગુગલ ક્રોમ ઈન્ટરનેટ એકસપ્લોરર આપેલ તમામ મોઝીલા ફાયરફોકસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના સૌથી નાની વયના મુખ્યમંત્રી કોણ હતા ? ધનશ્યામ ઓઝા ચિમનભાઈ પટેલ સુરેશ મહેતા બાબુભાઈ પટેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ___ વ્યાવહારિક સમાજશાસ્ત્ર ભારતીય સમાજવ્યવસ્થા સામાજિક વસ્તીશાસ્ત્ર સામાજિક મનોવિજ્ઞાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ ગેરબંધારણીય સંસ્થાઓના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે ? આપેલ તમામ નીતિઆયોગ રાષ્ટ્રીય એકતા પરિષદ રાષ્ટ્રીય વિકાસ પરિષદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય ફોજદારી ધારો -1860માં કાવતરાની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઈએ ? આપેલ પૈકી એક પણ નહીં ફકત બે બે અથવા તેથી વધુ ફકત એક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'Das Capital' નામનું પુસ્તક કોણે લખ્યું હતું ? ટાલ્કોટ સ્પેન્સર ઈસ્માઈલ દુર્ખીમ કાલમાર્કસ હર્બટ સ્પેન્સર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈન્ડિયન પીનલ કોડ - 1860 નીચેનામાંથી કયા રાજયને લાગુ પડતું નથી ? પોંડિચેરી અરુણાચલ પ્રદેશ નાગાલેન્ડ જમ્મુ અને કાશ્મીર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો સાંકેતિક ભાષામાં "TEAN" ને "YJFS" લખવામાં આવે તો "CREATE" ને કઈ રીતે લખાય ? HWFYZJ HWFJZY HWFJYZ HWJFYJ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિધાનમંડળમા કોનો સમાવેશ થતો નથી ? લોકસભા રાજ્યપાલ વિધાનસભા વિધાનપરિષદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?