ગાંધીજીએ સૌ પ્રથમ કયો આશ્રમ સ્થાપ્યો હતો ? શિવાનંદ કોચરબ સાબરમતી સન્યાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ? ઈન્દુલાલ યાજ્ઞિક અનસુયાબેન શંકરલાલ બેંકર નરહરિ પરીખ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજી માનતા કે કોઈ પણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના જ્ઞાન શિક્ષકનું નામ જણાવો. કૃષ્ણાશંકર માસ્તર કૃષ્ણાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય આચાર્ય કૃષ્ણપ્રિયજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ કરેલ દાંડીયાત્રા એ સત્યાગ્રહ શાના માટે હતો ? બારડોલી સત્યાગ્રહ વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ ભૂદાન સત્યાગ્રહ મીઠાનો સત્યાગ્રહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દાંડીકૂચ દ્વારા ગાંધીજીએ કયા સત્યાગ્રહનો પ્રારંભ કર્યો ? આઝાદ હિંદ ચળવળ સવિનય કાનૂન ભંગ કિસાન – મજદૂર આંદોલન ભારત છોડો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ જણાવો. મહાત્માકુંજ સત્યાગ્રહકુંજ હરિજનકુંજ હૃદયકુંજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના પ્રવાસ દરમ્યાન પૂરતાં કપડાં પહેર્યા વિનાના ગરીબ લોકો જોયા બાદ ગાંધીજીએ મુંડન કરાવી સીવેલા કપડાં છોડી પોતડી પહેરવાનું અને ચાદર ઓઢવાનું શરૂ કર્યું. આ સ્થળનું નામ જણાવો. મદુરાઈ પીલીભીત આસનસોલ ચંપારણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાબરમતી આશ્રમ ખાતેના ગાંધીજીના નિવાસસ્થાનનું નામ 'હૃદયકુંજ' કોના દ્વારા પાડવામાં આવ્યું ? કાકાસાહેબ કાલેલકર રવિશંકર મહારાજ ગોપાળકૃષ્ણ ગોખલે વિનોબા ભાવે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જીવંત સંસર્ગથી ગાંધીજીના જીવન ઉપર ઊંડી છાપ પાડનાર આધુનિક વ્યકિતનું નામ જણાવો. જગજીવનભાઈ મુકતાનંદજી રેવાશંકર રાયચંદભાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. આ પુસ્તકનું નામ જણાવો. સ્વસ્થ-આરોગ્યમય જીવન આરોગ્ય વિશેનું મારું મંતવ્ય આરોગ્ય વિશેના મારા વિચારો આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?