કયા રાજ્યમાં સૌપ્રથમ આપત્તિ વ્યવસ્થાપન અધિનિયમ અમલી બન્યો ? મહારાષ્ટ્ર તમિલનાડુ ઓરિસ્સા ગુજરાત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શાળાનો જે વિસ્તાર અસરગ્રસ્ત હોય તેને લઈને આપત્તિ પછી શાળા પર શી અસર પડે છે ? ગભરાયેલા વાલીઓ દ્વારા બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરવું અને તેથી શાળા છોડવાના દરનું વધતું પ્રમાણ શાળા બદલવી, વિદ્યાર્થીઓ પર મનોવૈજ્ઞાનિક સામાજિક પ્રભાવ અને વધેલો તણાવ ક્ષતિગ્રસ્ત ઇમારત, ઘવાયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્ટાફ, ભણતરનું અટકવું બધા જ વિકલ્પો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દરિયા ઉપરથી આવતું વાવાઝોડું સૌપ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ? મોન્સ્ટર ફોલ ઓસન ફોલ લેન્ડ ફોલ અર્થ ફોલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત ભૂકંપના કયા ક્ષેત્રમાં આવે છે ? 3 અને 5 1, 2 અને 4 3, 4 અને 5 2, 3, 4 અને 5 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મચ્છુ જળ હોનારતમાં સૌથી વધારે નુકસાન કયા શહેરને થયું હતું ? ધ્રાંગધ્રા રાજકોટ જામનગર મોરબી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ધરતીકંપથી બચવા માટે કાયમી પ્રકારનો લાંબાગાળાનો ઉપાય કયો ગણાય ? આપેલ પૈકી કોઈ નહીં ઊંચી ટેકરીઓ ઉપર વસવાટ કરવો. સ્થળાંતર કરવું. ભૂકંપપુફ મકાનો/રહેઠાણોનું બાંધકામ કરવું. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આમાંથી કયો વિકલ્પ જોખમને સાચી રીતે વ્યાખ્યાયિત કરે છે ? જોખમ = આપત્તિ* ક્ષમતા × ભેઘતા જોખમ = આપત્તિ / ભેઘતા* ક્ષમતા જોખમ = સંકટ × ભેઘતા / ક્ષમતા જોખમ =સંકટ* ક્ષમતા / ભેઘતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત જે રાષ્ટ્રીય આપત્તિઓનો ભોગ બનવાની શકયતા ધરાવે છે તેમા છે – પૂર, ભૂકંપ, રોડ અકસ્માતો અને શોર્ટ સર્કિટ દુકાળ, પૂર, સુનામી અને ભુકંપ ચક્રવાત (સાઈકલોન), દુકાળ, પૂર, ભકંપ, ભારે વરસાદથી આવતા આકસ્મિક પૂર, સુનામી, આગ, ભુ-સ્ખલનો અને હિમપ્રપાત પ્રદૂષણ, ગેસ, લીકેજ, પૂર, આગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'વીજળીનું જોડાણ બંધ કરી દો' - આવી સૂચના કઈ આપત્તિ માટે આપવામાં આવે છે ? ભૂકંપ અને સુનામી આગ, ભૂકંપ, પૂર, શોર્ટસર્કિટ, સુનામી, ભૂકંપ અને ઔદ્યોગિક આપત્તિ શોર્ટ સર્કિટ અને આગ આગ, ભૂકંપ અને શહેરી પૂર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતને અસર કર્તા ભૂકંપ - 2001નું ઉદ્દગમ બિંદુ (epicenter) ક્યાં હતું ? અંજાર પાસે - કચ્છ જિલ્લામાં ભચાઉ પાસે - કચ્છ જિલ્લામાં મુન્દ્રા પાસે - કચ્છ જિલ્લામાં લખપત પાસે - કચ્છ જિલ્લામાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?