મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ? ઈ.સ. 1905 ઈ.સ. 1915 ઈ.સ. 1910 ઈ.સ. 1911 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દાદા સાહેબ ફાળકે એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે ? સાહિત્ય વિજ્ઞાન ફિલ્મ સમાજસેવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા ગુજરાતી સાહિત્યકારને જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત થયો નથી ? પન્નાલાલ પટેલ રાજેન્દ્ર શાહ કવિ નર્મદ ઉમાશંકર જોષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા ગુજરાતી સાહિત્યકારો સંદર્ભે નીચેના પૈકી કયું નામ સાચું નથી ? ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ કનૈયાલાલ મુનશી રઘુવીર ચૌધરી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ? ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા કલાકારને સૌપ્રથમ દાદાસાહેબ ફાળકે એવોર્ડ મળેલ ? પૃથ્વીરાજ કપુર કાનન દેવી દેવિકા રાણી બી. એન. સરકાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સને 2017 માં કેટલાં મહાનુભાવોને પદ્મવિભૂષણ એવોર્ડ આપવામાં આવેલ છે ? 7 5 4 6 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ? શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર જયભિખ્ખુ પુરસ્કાર ગુજરાત પુરસ્કાર ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગરીબ, માંદા, અનાથ અને મરણ પથારીએ પડેલા લોકોની અવિરત સેવા કરનાર મધર ટેરેસાને કયા વર્ષમાં ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ? 1978 1975 1973 1979 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મશ્રી સંગીત રત્ન પદ્મવિભૂષણ પદ્મભૂષણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?