ગ્રામસભાને વધુ મજબુત બનાવવા માટે 11 જુલાઈ 2001ના પરિપત્રમાં ગ્રામસભાની તારીખો આપી છે. જેમાંથી કઈ તારીખ ખોટી છે ? 1 મે, - ગુજરાત સ્થાપના દિવસ 26 જાન્યુઆરી - પ્રજાસત્તાક દિન 12 ફેબ્રુઆરી - સર્વોદય દિન 2 ઓક્ટોબર - ગાંધી જયંતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોની બેઠક ફરજિયાતપણે કેટલી સમયમર્યાદામાં બોલાવવી પડે ? એક અઠવાડિયું પંદર દિવસ બે અઠવાડિયા ચાર અઠવાડિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં નીચેના પૈકી કઈ તારીખે દર વર્ષે પંચાયતી રાજ દિવસ મનાવવામાં આવે છે ? 2જી એપ્રિલ 24મી એપ્રિલ 21 મી એપ્રિલ 26મી એપ્રિલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
73મો બંધારણીય સુધારો કઈ સંસ્થાને લાગુ પડે છે ? સહકારી સંસ્થા શિક્ષણ સંસ્થા ખાનગી સંસ્થા પંચાયતી રાજ સંસ્થા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993 ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયત સત્તર સભ્યોની કેટલી વસ્તી ધરાવતા જિલ્લાની વસ્તીથી બનશે ? ચાર લાખ કરતાં વધુ ન હોય એક લાખ કરતાં વધુ ન હોય ચાર લાખ કરતાં વધુ હોય ત્રણ લાખ કરતાં વધુ ન હાપ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પંચાયતની ત્રણેય સ્તરની ચૂંટણીનું સંચાલન કોણ કરે છે ? ભારતનું ચૂંટણી આયોગ કલેકટર વિકાસ કમિશ્નર રાજ્ય ચૂંટણી આયોગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી....... પરોક્ષ રીતે થાય છે. થતી નથી. પ્રત્યક્ષ રીતે થાય છે. પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થાય છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ? 2 5 3 4 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયતમાં અનુક્રમે ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે ? 7 અને 15 5 અને 15 7 અને 9 8 અને 16 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
છેલ્લા સુધારા મુજબ પંચાયત ત્રણ સ્તરમાં કઈ પંચાયતનો સમાવેશ થતો નથી ? નગર પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત TRUE ANSWER : ? YOUR ANSWER : ?