અણધાર્યા સંજોગો / ઘટનાના કારણે ખેડૂતોને પાક નુકસાનીથી જે આર્થિક નુકસાન થયું હોય તેમને આર્થિક ટેકો આપવા સરકાર દ્વારા કઈ યોજના અમલમાં મૂકાયેલ છે ? પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના પ્રધાનમંત્રી નુકશાન વળતર વીમા યોજના પ્રધાનમંત્રી પાક વીમા યોજના પ્રધાનમંત્રી કૃષિ ધિરાણ યોજના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહિલાઓની સુરક્ષા માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી મોબાઈલ એપનું નામ કયું છે ? સુરક્ષા ક્રાંતિ હિંમત શક્તિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી "મિશન ઈન્દ્રધનુષ" યોજના નીચેના પૈકી કઈ બાબત અંગેની છે ? પ્રાથમિક શિક્ષણ સોલાર પ્રોજેક્ટ નાના ઉદ્યોગોને મૂડી સહાય રસીકરણ કાર્યક્રમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતનું પ્રથમ રાજ્ય નાણાપંચ કયા સમયગાળા માટે ભલામણ કરવા નિમાયું હતું ? 2002-07 1993-98 2000-05 1995-2000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બ્રેડફર્ડ મોર્સે સમિતિના અહેવાલથી વર્લ્ડ બેન્ક તરફથી સહાય ન મળવાની શક્યતા ઊભી થતા કયા મુખ્યમંત્રીએ નર્મદા બોન્ડ યોજના જાહેર કરી હતી ? બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો ? તા.5-12-2005 તા.14-11-2005 તા.12-10-2005 તા.10-12-2005 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (National Food Security Act) કયા વર્ષથી અમલમાં આવેલ છે ? 2013 2011 2014 2012 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અનુસુચિત જાતિના લોકોને બેંક લોન લીધા વિના સ્વરોજગારી મેળવવા માટે નાનો ધંધો શરૂ કરવા માટે મળતી નાણાકીય સહાય કઈ યોજના મારફતે મળે છે ? માનવ ગરીમા યોજના મા જશોદા યોજના ડૉ.પી. જી. સોલંકી લોન સહાય યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય લોન સહાય યોજના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાને ગ્રામીણ વિસ્તારના લાભાર્થી માટે લઘુતમ વાર્ષિક આવક મર્યાદા કેટલી છે ? 50,000 47,000 68,000 40,000 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત રાજ્યના વિવિધ શહેરોમાં શાકભાજીના હોલસેલ વ્યવસાય માટે રચવામાં આવે માર્કેટ યાર્ડ APMC (એ. પી. એમ. સી.) નું પૂરું નામ જણાવો. એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ મેન્યુફેક્ચરિંગ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરિંગ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી એગ્રીકલ્ચરલ પ્રોડક્ટ્સ કમિટી TRUE ANSWER : ? YOUR ANSWER : ?