નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) માઈક્રોસ્કોપ
(b) સ્ટીમ એન્જિન
(c) કમ્પ્યુટર
(d) ટેલિગ્રાફ
(1) ચાર્લ્સ બેબેજ
(2) સેમ્યુઅલ મોર્સ
(3) જેમ્સ વૉટ
(4) ઝેડ. જન્સેન

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

તાજેતરમાં પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ ભાગમાં આવેલ બાચાખાન યુનિવર્સિટીમાં આંતકવાદીઓ દ્વારા કરાયેલા બેફામ ગોળીબારમાં અનેક નિર્દોષ વિદ્યાર્થીઓનો ભોગ લેવાયો. આ યુનિવર્સિટી ક્યા વિસ્તારમાં આવેલ છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) લોલકના નિયમો
(b) પ્રોટોન ટ્રાન્સફર થીયરી
(c) રૂધિર જૂથના શોધક
(d) ક્ષ-કિરણોના શોધક
(1) રોન્ટજન
(2) ગેલેલિયો
(3) લૉરી-બ્રોન્સ્ટેડ
(4) કાર્લ લેન્ડસ્ટિનર

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચે આપેલ કહેવતનો સાચો અર્થ શોધો.
'ભેંસ ભાગોળે ને છાશ છાગોળે'

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?