નીચે પૈકી કઈ રોકેટ ટેકનોલોજીમાં પ્રવાહી ઓક્સિજનનો ઉપયોગ થાય છે ? બોલિસ્ટિક ટેકનોલોજી ક્રાયોજેનિક ટેક્નોલોજી રેમજેટ ટેકનોલોજી સ્ક્રેમજેટ ટેકનોલોજી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત સૌથી વધુ હથિયારો ક્યા દેશ પાસેથી ખરીદે છે ? ઈઝરાયેલ રશિયા બ્રિટેન USA TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મધુકર ગુપ્તા સમિતિ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? અર્ધ સૈન્ય બળોના સૈનિકોને અપાતી સુવિધાઓની તપાસ કરવા બાબતે ભારત-બાંગ્લાદેશ જળ સીમા નિર્ધારણ કરવા અંગે સંરક્ષણ ક્ષેત્રે FDI બાબત સાથે ભારત-પાકિસ્તાન સીમા સુરક્ષાને મજબૂતી આપવા અંગે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતની પ્રથમ સ્વદેશી પરમાણુ સંપન્ન સબમરીન ક ઈ છે ? ત્રિનેત્ર પરશુ પિનાર અરિહંત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈનસેટ શ્રેણીના ઉપગ્રહોનું સંચાલન કેન્દ્ર કયા રાજયમાં આવેલું છે. આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક કેરલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ફેબ્રુઆરી 2017માં ઈસરો દ્વારા 104 ઉપગ્રહો છોડવામાં આવેલ છે, તેમાં ભારત સિવાય કયા દેશોના ઉપગ્રહો હતા ? ધી નેધરલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને યુએઈ આપેલ માંથી એક પણ નહિ આપેલ તમામ અમેરિકા અને ઈઝરાયેલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મિશન ઓસીરિસ રેક્સનો મૂળ ઉદ્દેશ શું છે ? પ્લૂટોનો અભ્યાસ કરવો. લઘુગ્રહ બેન્નૂ પરથી ખડક નમૂનો પૃથ્વી પર લાવવા અને અભ્યાસ કરવો. માનવને અવકાશમાં અભ્યાસ સુધીના સૌથી દૂરના ક્ષેત્ર સુધી પહોંચાડવાનું મિશન. સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની મધ્યે સક્રિય લાલ તોફાનનો અભ્યાસ કરવો. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારત સ્ટાન્ડર્ડ્સ (BS) નોર્મ્સ શું છે ? પુરાતન ભારતીય ચરિત્રો પરનો સંગ્રહ ભારતીય કેરીની ગુણવત્તા સંદર્ભના માનકો આપેલ પૈકી કોઈ નહીં વાહનો દ્વારા ઉત્સર્જીત કરાતા વાયુઓમાં રહેલા પ્રદૂષકોના સંદર્ભમાં માનક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન લિમિટેડ અંગે સાચા વિધાનો પસંદ કરો. મહારત્નનો દરજ્જો ધરાવે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને કોલસામાંથી વિદ્યુત ઉત્પન્ન કરનારી દેશની સૌથી મોટી વિદ્યુત ઉત્પાદક કંપની છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
PSLV C 34 એ નવો વિક્રમ સ્થાપ્યો. શા માટે ? આ ફલાઈટે ભારત તરફથી અત્યાર સુધીના સૌથી વધુ (20) ઉપગ્રહો સફળ રીતે પ્રસ્થાપિત કર્યો. સૌથી ઝડપી ઉડાણ ભરીને વિક્મ સ્થાપિત કર્યો. વિશ્વમાં સૌથી વધુ વજનદાર ઉપગ્રહો પ્રસ્થાપિત કર્યો વિશ્વમાં એક સાથે સૌથી વધુ ઉપગ્રહો સ્થાપિત કરવાનો વિક્રમ સ્થાપ્યો. TRUE ANSWER : ? YOUR ANSWER : ?