નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'વરખ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વર્ષ વૃક્ષ બળદ વરસવું તે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપેલ શબ્દનો સાચો સામાનાર્થી વિકલ્પ જણાવો : તાવવું દોડવું કસોટી કરવી રોકવું કે તળવું તાવ આવવો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો.લવારો ઘોંઘાટ બક્વાસ બોલવું બૂમો પાડવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ જણાવો.પર્યક સંપૂર્ણ સુધી પ્રવાસ પલંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ શબ્દોમાંથી કયો શબ્દ 'વરખ' શબ્દનો સમાનાર્થી નથી તે જણાવો. વર્ષ બળદ વરસવુ તે વૃક્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે જણાવેલ શબ્દોમાંથી કયો શબ્દ 'નિર્વ્યાજ'નો સામાનાર્થી નથી ? સાલસ સરળ કપટરહિત ચોક્કસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલા વિકલ્પો માંથી કયો શબ્દ સમાનાર્થી નથી તે જણાવો. સુધા અમી પીયૂષ ગરલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?