ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ કયો છે ? 1 મે, 1962 1 મે, 1961 1 મે, 1970 1 મે, 1960 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં શ્રી રઘુવીર ચૌધરીને કયા પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા ? નર્મદચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નૉબલ પારિતોષિક રણજિતરામ સુવર્ણચંદ્રક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"તુમ મુજે ખૂન દો, મૈ તુમ્હે આઝાદી દૂંગા” - સૂત્ર કોણે આપ્યું હતું ? બાળગંગાધર તિળક લાલા લજપતરાય સુભાષચંદ્ર બોઝ પંડિત જવાહરલાલ નહેરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ચારે બાજુ પાણીથી વીંટળાયેલી જમીન' આ શબ્દસમૂહ માટે એક શબ્દ કયો પ્રયોજી શકાય ? મેરુ નેસ બંદર બેટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ? સ્વતંત્રતાનો હક બંધારણીય ઇલાજોનો હક સમાનતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
2 જૂન, 2014 ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું ? કેરલ કર્ણાટક તમિલનાડુ આંધ્રપ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?