What is the past tense of ‘believe’ to believe Believed Believing did believe TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. એની બેસન્ટને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3:4:5 ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય, તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 600 મી² 430 મી² 34.56 મી² 1728 મી² TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું - વાક્ય પ્રકાર જણાવો. મિશ્રવાક્ય સંયુક્તવાક્ય સાદુંવાક્ય સંકુલવાક્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના પ્રધાન રૉલેટના અધ્યક્ષપદે 'રૉલેટ એક્ટ' ક્યારે ઘડયો હતો ? ઈ.સ. 1919 ઈ.સ. 1917 ઈ.સ. 1915 ઈ.સ. 1913 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ? રામલાલ વાડીલાલ શંકરલાલ મણિલાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શાહજહાંના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1926-33 ના સમયકાળે ભારતમાં આવેલ ડચ વિદેશી યાત્રી કોણ ? પીટર મંડી મનૂચી કેપ્ટન હોકિન્સ જોન લાયર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? દ્વિરેફ બેફામ ઉશનસ્ સુંદરમ્ TRUE ANSWER : ? YOUR ANSWER : ?