7 વ્યક્તિઓની સરેરાશ ઉંમરમાં 3 વર્ષનો ઘટાડો ત્યારે થાય છે, જ્યારે 48 વર્ષની ઉંમરની વ્યક્તિની બદલીમાં નવો વ્યક્તિ આવે છે. તો નવા વ્યક્તિની ઉંમર શોધો 25 વર્ષ 24 વર્ષ 28 વર્ષ 27 વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનો ફકરો વાંચી, પ્રશ્નોના ઉત્તર આપો : આપણું જીવન જુદા જુદા પ્રકારના અનેક ભયથી ભરેલું છે. બાહ્ય ભયો તો છે જ. તે સાથે કામ, ક્રોધ વગેરે આંતરિક ભયો પણ ખરા. તેથી મનમાં જરા પણ ભય ન હોય તેવી વૃત્તિ કેળવવી પૂરેપૂરી શક્ય નથી. તે જ બધા ભયોથી સંપૂર્ણ મુક્તિ પામી શકે છે કે જેણે આત્માને ઓળખી લીધો હોય કે જેને આત્માનું જ્ઞાન થયું હોય. ભય વિનાની સ્થિતિ એટલે જરા પણ મૂર્છિત નહીં એવી સ્થિતિની પરાકાષ્ઠા. એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે નિશ્ચયની અત્યંત જરૂર છે. તે માટેના પ્રયત્નો હંમેશાં ચાલુ રહે તો ભયની વૃત્તિ ઓછી થઈ શકે છે. આત્મા ઉપર શ્રદ્ધા વધારવાથી પણ ભયવૃત્તિને ઓછી કરી શકાય છે. અત્રે એ ન ભૂલવું જોઈએ કે જેટલા ભયો છે તેમના મૂળમાં આપણો દેહ જ છે. દેહ પ્રત્યેની મમતા - આસક્તિ દૂર થાય તો ભય રહિત અવસ્થાને સહેજે પ્રાપ્ત કરી શકાય છે. ભયનું મૂળ... મમતા છે કામ મૂર્છિત અવસ્થા દેહ છે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયો શબ્દ વીજળીનો પર્યાય ગણાય ? મેઘ બધા વિકલ્પો ખોટા છે દામિની નીરદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વન-ડે ક્રિકેટના પ્રથમ વર્લ્ડક્પનો વિજેતા કયો દેશ છે ? ઈંગ્લેન્ડ વેસ્ટ ઈન્ડિઝ ઓસ્ટ્રેલિયા સાઉથ આફ્રીકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
A અને B એક કામ અનુક્રમે 20 દિવસ અને 10 દિવસમાં કરી શકે છે. જો A 10 દિવસ કામ કરીને જતો રહે, અને બાકીનું કામ B પૂર્ણ કરે તો કુલ કેટલા દિવસમાં કામ પૂર્ણ થાય ? 12 દિવસ 18 દિવસ 15 દિવસ 10 દિવસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Kalidas is ___ Shakespeare of India. (fill in the blank) the No article a an TRUE ANSWER : ? YOUR ANSWER : ?
““પૂર્વાલાપ''ના રચયિતા શ્રીધરાણી કલાપી રા. વિ. પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?