શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : ઈશ્વરમાં માનનાર અંધશ્રદ્ધાળુ આશાવાદી નાસ્તિક આસ્તિક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક કિમીની રેસમાં A અને B ને 250 મીટરથી હરાવે છે તો A અને B ઝડપનો ગુણોત્તર શોધો. 5 : 8 4 : 5 3 : 4 4 : 3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વ્યક્તિ A ને ઘડિયાળ રીપેર કરતાં 15 કલાક લાગે છે અને બીજી વ્યક્તિ B ને તે જ કામ માટે 60 કલાક લાગે છે. તો બંને વ્યક્તિ ભેગા મળીને કેટલા કલાકમાં ઘડિયાળ રીપેર કરી શકશે ? 12 15 10 8 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કુન્દનિકા કાપડિયા દ્વારા કઈ કૃતિ રચવામાં આવી છે ? સમૂળી ક્રાંતિ અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ સાત પગલાં આકાશમાં દક્ષિણાયન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય સંસદના અંગ કયા છે ? 1. રાજયસભા 2.લોકસભા 3. રાષ્ટ્રપતિ માત્ર 1 માત્ર 2 1, 2, 3 માત્ર 1, 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ઘોળીને પી જવું' - રૂઢિપ્રયોગનો અર્થ આપો. ન ગણકારવું ધમકાવવું ધરાઈ જવું સમાપ્ત કરી દેવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહેશ જો તેની રોજની ઝડપના 3/4 ની ઝડપે તેની ઓફિસે જાય છે તો તે 20 મિનિટ મોડો પહોંચે છે. જો બીજા દિવસે તે તેની રોજની ઝડપના 4/3 ઝડપે જાય તો તે કેટલા સમયમાં ઓફિસે પહોંચશે ? 100 મિનિટ 45 મિનિટ 75 મિનિટ 60 મિનિટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
₹ 5000 બે વર્ષ માટે 20% ચક્રવૃદ્ધિ વ્યાજ હેઠળ નિવેશ કરવામાં આવે તો આ વ્યાજ કેટલું થશે ? 2300 રૂપિયા 2100 રૂપિયા 2200 રૂપિયા 2000 રૂપિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?