‘પડઘાની પેલેપાર’ કોનો કાવ્ય સંગ્રહ છે ? ચંદ્રકાન્ત બક્ષી પ્રવિણ દરજી રમેશ પારેખ ચંદ્રકાન્ત શેઠ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'શૈલા મજમુદાર' કોની નવલકથા છે ? નિરંજન ભગત બાલમુકુન્દ દવે પ્રહલાદ પારેખ ચિનુ મોદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કેલ્સાઈટના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં કેટલામાં ક્રમે છે ? બીજા ચોથા પ્રથમ ત્રીજા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પડવાની સત્તા છે ? કલમ 22 કલમ 21 કલમ 19 કલમ 23 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે. હું આવ્યો પણ તમે ઘરે નહોતા ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો મહેનત કરશો તો પરિક્ષામાં પાસ થશો. ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
JPEG ફાઈલનો ઉપયોગ નીચેનામાંથી કઈ ફાઈલ માટે થાય છે ? ઈન્ટરનેટ ફાઈલ ટેક્સ્ડ ફાઈલ એક્સેલ ફાઈલ પિક્ચર ફાઈલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ કયારથી થયો હતો ? 2003 2004 2001 2005 TRUE ANSWER : ? YOUR ANSWER : ?