દુહાના મુખ્ય લક્ષણો જણાવો. લય, ગતિ ચોટ, લાઘવ આરોહ, અવરોહ ગેયતા, લંબાણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
The House wife ___ the cakes burning and run to switch off the oven. Smelling Small Smells Smelt TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘કર્ણભાર’ નાટકની રચના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહાકવિ ભાસ ભરતમુનિ કાલિદાસ કવિ ભવભૂતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
The Farmer had ___ land and many Servants. a lot of many Very little Some TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બ્રાઉઝરમાં કોઈ ટેબને બંધ કરવા માટે નીચેનામાંથી કઈ કીનો ઉપયોગ થાય છે ? Ctrl + T Ctrl + Y Ctrl + W Ctrl + A TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દયમંતી જોષી કઈ શાસ્ત્રીય નૃત્ય શૈલી સાથે સંબંધિત છે ? ઓડિસી ભરતનાટ્યમ્ કથ્થક કથકલી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વામી દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના ક્યા વર્ષમાં કરી હતી ? 1875 1795 1975 1885 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો એક રૂપિયામાં 4ના દરથી કેળા ખરીદવામાં આવે તો એક રૂપિયામાં કેટલા કેળા વેંચવામાં આવે જેથી 33(1/3)% નફો થાય ? 3 2.5 4 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?