ગુજરાતની કઈ સમિતિએ ગ્રામ પંચાયતમાં સરપંચ સીધા મતદારો દ્વારા ચૂંટાય તેવી ભલામણ કરી હતી ? જાદવજી મોદી સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ રિખવદાસ શાહ સમિતિ ડાહ્યાભાઈ નાયક સમિતિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
I'have been waiting for 30 minutes and the bus hasn't arrived ___. already still yet not yet TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કલાયતન નામની સંસ્થાની શરૂઆત કોણે કરી હતી ? પંડિત ઓમકારનાથ ઠાકુર મૌલાબક્ષ વૈજનાથ મિશ્ર ભીખુભાઈ ભાવસાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Find out a correct spelling. Ventelator Ventilatar Ventilator Ventiletor TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રેડક્લિફ રેખા કયા દેશો વચ્ચે સીમા બનાવે છે ? ભારત-અફઘાનિસ્તાન ભારત-પાકિસ્તાન-બાંગ્લાદેશ ભારત-પાકિસ્તાન-અફઘાનિસ્તાન ભારત-ચીન-અફઘાનિસ્તાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા નથી.’ - આ વાક્યનું કર્મણિ વાક્ય શોધીને લખો. બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા. બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી. બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી. માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'જીવનની કારમી ગરીબાઈ વચ્ચે ધબકતા પિતૃહૃદયી ભોજાની કથા’ કઈ કૃતિમાં વર્ણવાઈ છે ? ચક્રવાક મિથુન ભવના અબોલા ખીજડિયે ટેકરે જીભ TRUE ANSWER : ? YOUR ANSWER : ?