ગુજરાતની વિદ્યાલક્ષ્મી યોજના બાબતે નીચેના પૈકી કયું/ કયા વિધાન / વિધાનો સાચું/ સાચાં છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો જમીનના ધોવાણ અંગે સાચું / સાચાં છે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

જોડકા જોડો.
a. ન્હાનાલાલ કવિ
b. ઉમાશંકર જોશી
c. નર્મદશંકર કવિ
d. અરદેશર ખબરદાર
i. જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત
ii. જય જય ગરવી ગુજરાત
iii. ગુજરાતની એક પાંખ નીલી ને એક પાંખ લીલી
iv. ગુજરાત મોરી મોરી રે

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ઘુડખર માટે સાચાં છે ?
1. ભારતીય ઘુડખર એ કચ્છના નાના રણની મુખ્ય પ્રજાતિ છે.
2. IUCN દ્વારા ભારતીય ઘુડખરને જોખમમાં મૂકાયેલી પ્રજાતિ ગણાવે છે.
3. 2014 ઘુડખર ગણતરીના અંદાજો મુજબ કચ્છ જિલ્લામાં ઘુડખરની સૌથી વધુ વસ્તી છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

જો પૃથ્વી અચાનક ઘૂમતી બંધ થઈ જાય તો શું થાય ?
1. વાતાવરણ તત્ક્ષણ સંપૂર્ણપણે સ્થગિત થઈ જાય.
2. પૃથ્વીના મથાળે રહેલા પદાર્થો અત્યંત વેગથી દૂર ફેંકાઈ જાય.
3. પૃથ્વીના દરેક સ્થળ માટે આખા વર્ષ પૂરતો કાયમી રાત્રી કે દિવસનો ચોક્કસ સમય બની જાય.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?