એક ટ્રેનની લંબાઈ 200 મીટર છે. તે 69 કિ.મી./કલાકની ઝડપે ગતિ કરે છે. તો તે ટ્રેનની જ દિશામાં 9 કિ.મી./કલાકની ઝડપે દોડતા માણસને પસાર કરતાં ટ્રેનને કેટલો સમય લાગશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

એક વ્યક્તિ શહેર A થી શહેર B સુધી સાઈકલ પર 18 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી જાય છે અને શહેર B થી શહેર C સુધી સાઈકલ પર 12 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી જાય છે. જો શહેર B થી શહેર C નું અંતર શહેર A થી શહેર B ના અંતર કરતાં બમણું હોય તો આખી મુસાફરી દરમિયાન એની સરેરાશ ઝડપ કેટલી હશે ?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?