સમાસ નીચેનામાંથી દ્વન્દ્વ સમાસનું કયું ઉદાહરણ સાચું નથી ? જનમોજનમ ઘોડેસવાર દંપતી રાધાકૃષ્ણ જનમોજનમ ઘોડેસવાર દંપતી રાધાકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચેનામાંથી સમાસનું કયું જોડકું ખોટું છે ? પ્રત્યેક - અવ્યવીભાવ એકઢાળિયું - દ્વિગુ વરદાન-કર્મધારય તોલમાપ-દ્વંદ્વ પ્રત્યેક - અવ્યવીભાવ એકઢાળિયું - દ્વિગુ વરદાન-કર્મધારય તોલમાપ-દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ 'પતિ મરી ગયો હોય તો વિધવા' - રેખાંકિત પદોનો સમાસ ઓળખાવો. ઉપપદ બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ ઉપપદ બહુવ્રીહી દ્વંદ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો ખોટો છે ? જકાતનાકું - મધ્યમપદલોપી સોનામહોર - દ્વંદ્વ મનોહર - ઉપપદ મહાસિદ્વિ - કર્મધારય જકાતનાકું - મધ્યમપદલોપી સોનામહોર - દ્વંદ્વ મનોહર - ઉપપદ મહાસિદ્વિ - કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું ઉદાહરણ કયું છે ? આપેલ તમામ બેચાર સેવાપૂજા રોજેરોજ આપેલ તમામ બેચાર સેવાપૂજા રોજેરોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP