સમાસ નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : આ વર્ષે ચોમાસું ઘણું નબળુ હોવાથી દુષ્કાળ પડશે, તેમ લાગે છે. ઉપમિત સમાસ કર્મધારય સમાસ દ્વિગુ સમાસ મધ્યમપદલોપી સમાસ ઉપમિત સમાસ કર્મધારય સમાસ દ્વિગુ સમાસ મધ્યમપદલોપી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ 'નર્મદા' સમાસ લખો. ઉપપદ દ્વંદ્વ બહુવ્રીહી મધ્યમપદલોપી ઉપપદ દ્વંદ્વ બહુવ્રીહી મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચેનામાંથી દ્વંદ્વ સમાસનું કયું ઉદાહરણ સાચું નથી ? જનમોજનમ ઘોડેસવાર દંપતી રાધાકૃષ્ણ જનમોજનમ ઘોડેસવાર દંપતી રાધાકૃષ્ણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ 'આગગાડી' સમાસ ઓળખાવો. મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ મધ્યમપદલોપી તત્પુરુષ દ્વંદ્વ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચેના વાક્યમાંથી લીટી દોરેલ શબ્દનો સમાસ ઓળખાવો. : ધર્મભ્રષ્ટ સાધુઓ સાચા ધર્મ પરથી લોકોનો વિશ્વાસ ઉઠાડી દે છે. ચતુર્થી તત્પુરુષ સમાસ ષષ્ઠી તત્પુરુષ સમાસ સપ્તમી તત્પુરુષ સમાસ પંચમી તત્પુરુષ સમાસ ચતુર્થી તત્પુરુષ સમાસ ષષ્ઠી તત્પુરુષ સમાસ સપ્તમી તત્પુરુષ સમાસ પંચમી તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP