સમાસ નીચેનામાંથી તત્પુરુષ સમાસનું ઉદાહરણ કયું છે ? રણવીર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં દયાહીન રણવીર આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં દયાહીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ નીચેના શબ્દોમાંથી સમાસ ઓળખાવો. હરિનું નામ રસમય રસભર્યુ પશુતા હરિનું નામ રસમય રસભર્યુ પશુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. : 'મુંજે હાસ્યબાણ છોડ્યું અને આગળ ચાલવા માંડ્યું'. તત્પુરુષ કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ તત્પુરુષ કર્મધારય મધ્યમપદલોપી ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ રેખાંકિત સમાસનો પ્રકાર ઓળખાવો. : 'નવરાત્રિ' અને 'દશેરા' શબ્દોમાં કયો સમાસ છે ? દ્વિગુ દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ દ્વિગુ દ્વંદ્વ કર્મધારય તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમાસ સમાસ ઓળખાવો. : દરરોજ મધ્યમપદલોપી સમાસ ઉપપદ તત્પુરૂષ સમાસ અવ્યયીભાવ સમાસ કર્મધારય સમાસ મધ્યમપદલોપી સમાસ ઉપપદ તત્પુરૂષ સમાસ અવ્યયીભાવ સમાસ કર્મધારય સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP