• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સમાસ

સમાસ
રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો. : શ્રીકૃષ્ણ માટે ગિરિધર શબ્દ પણ પ્રયોજાય છે.

કર્મધારય
ઉપપદ
તત્પુરુષ
દ્વિગુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
'ભૂતકાળ' શબ્દમાં કયો સમાસ છે તે લખો.

બહુવ્રીહી
ઉપપદ
કર્મધારય
મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
સમાસ ઓળખાવો. : મૃગનયની

અવ્યયીભાવ સમાસ
બહુવ્રીહી સમાસ
મધ્યમપદલોપી સમાસ
દ્વિગુ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
પૂર્વપદ અને ઉત્તરપદ વિભક્તિ સંબંધથી જોડાયેલા હોય ત્યારે તે પદોમાં કયો સમાસ થાય છે ?

તત્પુરુષ
દ્વિગુ
બહુવ્રીહી
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમાસ
'મોજ મજાક' સમાસનો પ્રકાર જણાવો.

દ્વિગુ
ઉપપદ
દ્વંદ્વ
તત્પુરુષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 13
  • 14
  • 15
  • 16
  • 17
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

વાક્યના પ્રકારો કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ક્રિમીનલ પ્રોસીજર કોડ (Criminal Procedure Code) કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) Gujarat Police Constable Practice MCQ Part - 2 કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US