અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી. અંત્યાનુપ્રાસ વ્યતિરેક સજીવારોપણ ઉપમા અંત્યાનુપ્રાસ વ્યતિરેક સજીવારોપણ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના વિકલ્પમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી ? હોડી જાણે આરબઘોડી એમનું હૃદય હતું કામમાં ડૂબેલું શકે સુરતમાં ભૂકંપ આવે રખે અમદાવાદમાં વરસાદ આવે. હોડી જાણે આરબઘોડી એમનું હૃદય હતું કામમાં ડૂબેલું શકે સુરતમાં ભૂકંપ આવે રખે અમદાવાદમાં વરસાદ આવે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર અલંકારનો પ્રકાર જણાવો.એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? રૂપક યમક અનન્વય શ્લેષ રૂપક યમક અનન્વય શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.મારી આશા મરી ગઈ. વ્યતિરેક શ્લેષ અંત્યાનુપ્રાસ યમક વ્યતિરેક શ્લેષ અંત્યાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.તડકો છાંયડો રમત રમતા હતા. ઉપમા વ્યાજસ્તુતિ સજીવારોપણ રૂપક ઉપમા વ્યાજસ્તુતિ સજીવારોપણ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP