અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ફૂલ સમા અમ હૈડાં તમે લોઢે પડ્યાં બાપુ ! ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું દર્શાવવામાં આવ્યું હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.એક જ શબ્દના બે અર્થ નીકળતા હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ? ઉત્પ્રેક્ષા યમક શ્લેષ રૂપક ઉત્પ્રેક્ષા યમક શ્લેષ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.હલકાં તો પારેવાની પાંખથી, મહાદેવથીએ મોટાજી શ્લેષ રૂપક વ્યતિરેક વ્યાજસ્તુતિ શ્લેષ રૂપક વ્યતિરેક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના વિકલ્પોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. દમયંતીનું મુખ જાણે ચંદ્ર ગિલો ગામમાં ગયો સત્ય પરમેશ્વર છે યામિનીનું મુખ ચંદ્ર દમયંતીનું મુખ જાણે ચંદ્ર ગિલો ગામમાં ગયો સત્ય પરમેશ્વર છે યામિનીનું મુખ ચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP