વાક્યના પ્રકારો 'ધ્યાના દોડી' વાક્યનો ભાવેપ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. ધ્યાના દોડે છે ધ્યાનાથી દોડાય છે ધ્યાનાથી દોડાયું ધ્યાના દોડી રહી ધ્યાના દોડે છે ધ્યાનાથી દોડાય છે ધ્યાનાથી દોડાયું ધ્યાના દોડી રહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'મેં આશીર્વાદ આપ્યા' કર્મણિ વાક્ય જણાવો. મારાથી આશીર્વાદ અપાયા મારાથી આશીર્વાદ આપવામાં આવશે હું આશીર્વાદ આપું છું હું આશીર્વાદ આપીશ મારાથી આશીર્વાદ અપાયા મારાથી આશીર્વાદ આપવામાં આવશે હું આશીર્વાદ આપું છું હું આશીર્વાદ આપીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'હું ગયો' વાક્યનો ભાવે પ્રયોગવાળો સાચો વિકલ્પ શોધો. મારાથી જવાય છે મારાથી જવાયું મારાથી ગવાયું મારાથી જવાશે મારાથી જવાય છે મારાથી જવાયું મારાથી ગવાયું મારાથી જવાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો 'રાજારાણી બખિયા ભરે' વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. રાજારાણી રખિયા ભરાશે રાજારાણીથી બખિયા ભરાય છે રાજારાણી બખિયા ન ભરે રાજારાણી પાસે બખિયા ભરાવે રાજારાણી રખિયા ભરાશે રાજારાણીથી બખિયા ભરાય છે રાજારાણી બખિયા ન ભરે રાજારાણી પાસે બખિયા ભરાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વાક્યના પ્રકારો નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો.દયાશંકરે વાર્તા કહી દયાશંકર વાર્તા કહેશે દયાશંકરથી વાર્તા કરાવી દયાશંકરને વાર્તા કહેવી પડી દયાશંકર પાસે વાર્તા કહેવડાવી દયાશંકર વાર્તા કહેશે દયાશંકરથી વાર્તા કરાવી દયાશંકરને વાર્તા કહેવી પડી દયાશંકર પાસે વાર્તા કહેવડાવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP