સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ³√x¹² × ²√x⁶ = ___ x⁹ x⁷ x¹⁸ x⁵ x⁹ x⁷ x¹⁸ x⁵ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતા 10 ગણો અને શેષ ક૨તાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4336 4306 4236 5336 4336 4306 4236 5336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી અડધો છે જો અંકોની અદલાબદલી ક૨વામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતી 36 જેટલી મોટી થાય છે, તો મૂળ સંખ્યા શોધો. 36 24 84 48 36 24 84 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યામાં ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 6 21 7 5 6 21 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 વર્ષ = 365.25 દિવસ મુજબ (આશરે) ___ સેકન્ડ થાય. 3.556 × 10⁸ 3.665 × 10⁵ 3.156 × 10⁷ 3.056 × 10⁶ 3.556 × 10⁸ 3.665 × 10⁵ 3.156 × 10⁷ 3.056 × 10⁶ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP