સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય. 60 30 1600 3600 60 30 1600 3600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4306 4236 4336 5336 4306 4236 4336 5336 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો P(A) = 0.36 હોય તો P(Ā) = ___ 0.72 0.6 0.18 0.64 0.72 0.6 0.18 0.64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો {(5214)¹²⁰³ × (725)³⁰⁷ × (941)⁹⁰¹} ના ગુણાકારનો એકમનો અંક કયો હશે ? 0(zero) 5 2 3 0(zero) 5 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો A, B અને C આરંભબિંદુથી એક જ સમયે અને એક જ દિશામાં વર્તુળાકાર સ્ટેડિયમ ફ૨તે દોડવાનું શરૂ ક૨ે છે. A 252 સેકન્ડમાં, B 308 સેકન્ડમાં અને C 198 સેકન્ડમાં એક ચક્કર પૂરું કરે છે. તો કેટલા સમય પછી તેઓ આરંભિબંદુએ ફરીથી મળશે ? 45 મિનિટ 26 મિનિટ 18 સેકન્ડ 42 મિનિટ 36 સેકન્ડ 46 મિનિટ 12 સેકન્ડ 45 મિનિટ 26 મિનિટ 18 સેકન્ડ 42 મિનિટ 36 સેકન્ડ 46 મિનિટ 12 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP