સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો P(A) = 0.36 હોય તો P(Ā) = ___ 0.72 0.6 0.18 0.64 0.72 0.6 0.18 0.64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યામાં એકમનો અંક દશના અંક કરતા ચાર ગણો છે. અંકોના સ્થાન અદલબદલ ક૨તા મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે, તો તે સંખ્યા શોધો. 82 75 28 57 82 75 28 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a ≠ 0, b ≠ 0 તો (a⁶)³(b⁴)⁷ = ___ a¹⁸b²⁸ a⁰b⁰ a²⁸b¹⁸ a¹⁸b¹⁸ a¹⁸b²⁸ a⁰b⁰ a²⁸b¹⁸ a¹⁸b¹⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ખાલી ગણ સિવાયના દરેક ગણને ઓછામાં ઓછા કેટલા ઉપગણ હોય છે ? 3 0(zero) 1 2 3 0(zero) 1 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5/9, 8/15, 4/7 અને 6/11 માંથી સૌથી મોટો અપૂર્ણાંક કયો ? 4/7 8/16 6/11 5/9 4/7 8/16 6/11 5/9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના અંકો સમાન છે. તેના અંકોનો ગુણાકાર, અંકોના સરવાળાથી બે ગણો છે, તો તે સંખ્યા ___ છે. 33 88 44 22 33 88 44 22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP