કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'ગ્રીન વેક્સિન' ઉત્પાદન કરનારી વિશ્વની પ્રથમ કંપની કઈ બનશે ?

ઝાયડસ કેડિલા
ફાઈઝર
સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા
જોન્સન & જોન્સન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં બનેલી 'મહાસંયુગ્મન' (ગ્રેટ કન્જન્કશન) ખગોળીય ઘટનામાં કયા બે ગ્રહો અત્યંત નજીક આવ્યા હતા ?

મંગળ અને ગુરુ
શુક્ર અને પૃથ્વી
ગુરુ અને શનિ
બુધ અને શુક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP