કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'ગ્રીન વેક્સિન' ઉત્પાદન કરનારી વિશ્વની પ્રથમ કંપની કઈ બનશે ? સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા જોન્સન & જોન્સન ઝાયડસ કેડિલા ફાઈઝર સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા જોન્સન & જોન્સન ઝાયડસ કેડિલા ફાઈઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાના-રીરી પુરસ્કાર અંતર્ગત કેટલા રૂપિયાનો પુરસ્કાર એનાયત કરવામાં આવે છે ? સાત લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા સાત લાખ રૂપિયા ત્રણ લાખ રૂપિયા ચાર લાખ રૂપિયા પાંચ લાખ રૂપિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ પાંચ નાયબ મુખ્યમંત્રી કાર્યરત છે ? તેલંગાણા આંધ્ર પ્રદેશ તામિલનાડુ કેરળ તેલંગાણા આંધ્ર પ્રદેશ તામિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ચિલ્હાટી-હલ્દીબારી રેલવે લિન્ક તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 55 વર્ષ બાદ શરૂ કરી હતી ? મ્યાનમાર ભૂતાન નેપાળ બાંગ્લાદેશ મ્યાનમાર ભૂતાન નેપાળ બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કઈ કંપની દ્વારા ભારતી એકસા જનરલ ઇન્શ્યોરન્સ કંપની લિ. હસ્તગત કરવામાં આવી ? ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) બજાજ એલાયન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (LIC) બજાજ એલાયન્ઝ જનરલ ઈન્સ્યોરન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કે.વી.કામથ કઈ બેંકના CEO હતા ? HDFC ICICI SBI દેના બેન્ક HDFC ICICI SBI દેના બેન્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP