કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં બનેલી 'મહાસંયુગ્મન' (ગ્રેટ કન્જન્કશન) ખગોળીય ઘટનામાં કયા બે ગ્રહો અત્યંત નજીક આવ્યા હતા ?

ગુરુ અને શનિ
બુધ અને શુક્ર
મંગળ અને ગુરુ
શુક્ર અને પૃથ્વી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કઈ સંસ્થાએ બાળકોમાં COVID-19 પ્રત્યે જાગૃકતા લાવવા માટે 'IITM COVID' ગેમ વિકસિત કરી ?

IIT દિલ્હી
IIT મદ્રાસ
IISc બેંગલુરુ
IIT બોમ્બે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વર્ષ 2019 માટેના બીજા રાષ્ટ્રીય જળ પુરસ્કાર અંતર્ગત કયા રાજ્યે જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન શ્રેણી અંતર્ગત શ્રેષ્ઠ રાજ્યનો પ્રથમ પુરસ્કાર જીત્યો ?

આંધ્ર પ્રદેશ
તમિલનાડુ
ગુજરાત
મધ્ય પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા મંત્રાલય/ સંસ્થા/ સંગઠને સમુદ્રી ડેટા મેનેજમેન્ટ માટેની પ્રથમ વેબ બેઝડ એપ્લિકેશન 'ડિજિટલ ઓશન' લૉન્ચ કરી ?

જળ શક્તિ મંત્રાલય
ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેટિક્સ સર્વિસીસ (INCOIS)
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
પોર્ટ્સ, શીપીંગ અને વોટરબેઝ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP