કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્ષ 2023નો મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં કયા રાજ્યમાં રમાશે ? ઓડિશા કેરળ તેલંગાણા કર્ણાટક ઓડિશા કેરળ તેલંગાણા કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પ્રવાસી ભારતીય દિવસ વિશે ખોટું વિધાન જણાવો ? બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. બિનનિવાસી ભારતીયો દ્વારા દેશના વિકાસમાં આપેલા યોગદાનને યાદ કરવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાની ભલામણ એલ. એમ. સિંઘવી સમિતિએ કરી હતી. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી 9 જાન્યુઆરીએ કરવામાં આવે છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવણીનું આયોજન પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી કયો શબ્દ તીરંદાજી સાથે સંકળાયેલ નથી ? બો શિકાર પેડલર બો ફિશિંગ એન્કર પોઇન્ટ બો શિકાર પેડલર બો ફિશિંગ એન્કર પોઇન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પીએમ કિસાન યોજના જેવી જ 'કાલીયા' યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી હતી ? આંધ્ર પ્રદેશ તેલંગાણા મધ્ય પ્રદેશ ઓડિશા આંધ્ર પ્રદેશ તેલંગાણા મધ્ય પ્રદેશ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નવેમ્બર 2020 સુધીમાં ભારતમાં COVID-19 મહામારીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર અને RBI દ્વારા કુલ કેટલા રૂપિયાના રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે ? 19.87 લાખ કરોડ અથવા 20 લાખ કરોડ 29.87 લાખ કરોડ અથવા 30 લાખ કરોડ 49.87 લાખ કરોડ અથવા 50 લાખ કરોડ 39.87 લાખ કરોડ અથવા 40 લાખ કરોડ 19.87 લાખ કરોડ અથવા 20 લાખ કરોડ 29.87 લાખ કરોડ અથવા 30 લાખ કરોડ 49.87 લાખ કરોડ અથવા 50 લાખ કરોડ 39.87 લાખ કરોડ અથવા 40 લાખ કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી હેલ્થ કવરેજ દિવસ'ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 13 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 13 ડિસેમ્બર 10 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP