કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યમાં આવેલા પન્ના ટાઈગર રિઝર્વને UNESCOની 'વર્લ્ડ નેટવર્ક ઓફ બાયોસ્ફિયર રિઝર્વ્સ સૂચિમાં સામેલ કરવામાં આવ્યું ? મધ્ય પ્રદેશ ઓડીશા પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ઓડીશા પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં મિશન સાગર -II અંતર્ગત કયા જહાજે સુદાન બંદરે પ્રવેશ મેળવ્યો ? INS સહ્યાદ્રી INS ઐરાવત INS શક્તિ INS ચેન્નાઈ INS સહ્યાદ્રી INS ઐરાવત INS શક્તિ INS ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) જાહેર બાબતોના સૂચકાંક (Public Affairs Index)2020 મુજબ મોટા રાજ્યની શ્રેણીમાં કયું રાજ્ય શ્રેષ્ઠ સંચાલિત રાજ્ય તરીકે ઉભરી આવ્યું ? તામિલનાડુ આંધ્ર પ્રદેશ ગુજરાત કેરળ તામિલનાડુ આંધ્ર પ્રદેશ ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં દિલ્હી સરકારે પ્રદૂષણની ફરિયાદોના નિવારણ માટે કઈ એપ્લિકેશન શરૂ કરી ? ગ્રીન દિલ્હી ક્લીન દિલ્હી હરિયાળી દિલ્હી પોલ્યુશન ફ્રી દિલ્હી ગ્રીન દિલ્હી ક્લીન દિલ્હી હરિયાળી દિલ્હી પોલ્યુશન ફ્રી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા દેશમાં ગોની વાવાઝોડું ત્રાટક્યું ? ફિલીપાઇન્સ મેક્સિકો ઉત્તર કોરિયા જાપાન ફિલીપાઇન્સ મેક્સિકો ઉત્તર કોરિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP