કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં દિલ્હી સરકારે પ્રદૂષણની ફરિયાદોના નિવારણ માટે કઈ એપ્લિકેશન શરૂ કરી ?

પોલ્યુશન ફ્રી દિલ્હી
ક્લીન દિલ્હી
હરિયાળી દિલ્હી
ગ્રીન દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ?

GCNEPનું કેન્દ્ર હરિયાણા રાજ્યમાં આવેલ છે.
ગ્લોબલ સેન્ટર ફોર ન્યુક્લિયર એનર્જી પાર્ટનરશીપ (GCNEP)એ વિશ્વનું પ્રથમ પરમાણુ ઊર્જા ભાગીદાર કેન્દ્ર છે.
ભારતમાં વર્તમાનમાં 25 પરમાણુ ઊર્જા રિએક્ટરો છે.
ભારતે અપ્રસાર સંધિ(NPT) પર હસ્તાક્ષર કરેલ નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા ટ્રાન્સઝેન્ડર વ્યક્તિઓ માટે ગુજરાતના કયા શહેરમાં એક આશ્રય સ્થળ 'ગરિમા ગૃહ' નું ઉદઘાટન કરવામાં આવ્યું ?

સુરત
વડોદરા
રાજકોટ
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં પીએમ મોદીએ ગુજરાતમાં કિસાન સર્વોદય યોજના લૉન્ચ કરી. યોજનાના પ્રથમ તબક્કામાં કયા કયા જિલ્લાના ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
i. જુનાગઢ
ii. ગીર સોમનાથ
iii. દાહોદ

આપેલ તમામ
માત્ર i & ii
માત્ર i & iii
માત્ર ii & iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નીચેનામાંથી કયા વ્યક્તિ/ વ્યક્તિઓની નિયુક્તિ ગુજરાત રાજ્યના માહિતી કમિશનર તરીકે કરવામાં આવી ?

ડૉ. સુભાષ ચંદ્ર સોની
એક પણ નહીં
અમૃતભાઈ પટેલ
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કયા રાજ્ય/UTએ પ્રદૂષણ ઘટાડવા માટે 'યુદ્ધ પ્રદુષણ કે વિરુદ્ધ' અભિયાન લૉન્ચ કર્યું ?

મધ્ય પ્રદેશ
દિલ્હી
હરિયાણા
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP