કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં વર્ષ 2020નો TiE લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો? એફ.સી. કોહલી ડૉ.એસ. પદ્માવતી નારાયણ મૂર્તિ પ્રીતમસિંઘ એફ.સી. કોહલી ડૉ.એસ. પદ્માવતી નારાયણ મૂર્તિ પ્રીતમસિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ચીન નેપાળે વિશ્વના સૌથી ઊંચા પર્વત માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી જાહેર કરી? 8886.43 મીટર 8848.43 મીટર 8848.86 મીટર 8847.86 મીટર 8886.43 મીટર 8848.43 મીટર 8848.86 મીટર 8847.86 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'સેન્ટિનેલ ઉપગ્રહ' સંદર્ભે ખોટું વિધાન જણાવો ? ભારતના 'ઓશન સેટ' અને 'કાર્ટોસેટ' સેન્ટિનેલ ઉપગ્રહને મળતા આવતાં હેતુઓ સાથે જોડાયેલ છે. તેનું લોન્ચિંગ 'મિશન જેસન કન્ટિન્યુટી ઓફ સર્વિસ' નો એક ભાગ હતું. એક પણ નહીં આ ઉપગ્રહનું નામ સમુદ્ર વિજ્ઞાની 'માઇકલ ફ્રીલિચ' ના નામ પર રાખવામાં આવ્યું હતું. ભારતના 'ઓશન સેટ' અને 'કાર્ટોસેટ' સેન્ટિનેલ ઉપગ્રહને મળતા આવતાં હેતુઓ સાથે જોડાયેલ છે. તેનું લોન્ચિંગ 'મિશન જેસન કન્ટિન્યુટી ઓફ સર્વિસ' નો એક ભાગ હતું. એક પણ નહીં આ ઉપગ્રહનું નામ સમુદ્ર વિજ્ઞાની 'માઇકલ ફ્રીલિચ' ના નામ પર રાખવામાં આવ્યું હતું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન ચકાસો ? ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. એક પણ નહીં સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. ભારતીય ખાનગી ક્ષેત્રની બેંકોની માલિકી અંગે માર્ગદર્શિકાઓની સમીક્ષા કરવા માટે પી.કે. મોહંટી કમિટીની રચના કરવામાં આવી હતી. એક પણ નહીં સ્મોલ ફાઇનાન્સ બેન્કો મૂળભૂત બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. પી.કે. મોહંટી સમિતિએ પેમેન્ટ બૅન્કોનો સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રૂપાંતરિત કરવા માટે 3 વર્ષના ઓપરેશનલ સમયની ભલામણ કરી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કયા કાયદામાં સુધારો કરીને આયુર્વેદના અનુસ્નાતકોને સર્જરી પર કાયદેસરતા આપવામાં આવી ? ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન ) રેગ્યુલેશન, 2018 ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન, 2016 ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન ) રેગ્યુલેશન, 2017 એક પણ નહીં ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન ) રેગ્યુલેશન, 2018 ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન) રેગ્યુલેશન, 2016 ઇન્ડિયન મેડિસિન સેન્ટ્રલ કાઉન્સિલ (પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ એજ્યુકેશન ) રેગ્યુલેશન, 2017 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP