કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં વર્ષ 2020નો TiE લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરવામાં આવ્યો?

પ્રીતમસિંઘ
નારાયણ મૂર્તિ
એફ.સી. કોહલી
ડૉ.એસ. પદ્માવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં ભારતની કઈ કંપનીએ XP100 તરીકે ઓળખાતું ભારતનું પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ લૉન્ચ કર્યું ?

હિન્દુસ્તાન પેટ્રોલિયમ
ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન
ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન
ભારત પેટ્રોલિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
'જનનીની જોડ સખી નહી જડે રે લોલ' એ નીચેના પૈકી કયા કવિની ઉક્તિ છે ?

ઉમાશંકર જોષી
કવિ બોટાદકર
રમેશ પરીખ
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ, 2013 અંતર્ગત કયું રાજ્ય ગ્રામીણ ક્ષેત્રમાં સૌથી વધુ કવરેજ ધરાવે છે ?

ઝારખંડ
બિહાર
ગુજરાત
મણિપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP