કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં RBIએ ભારતનું નવું ઈન્ફલેશન ફોરકાસ્ટ મોડલ રજૂ કર્યું છે, તે અનુસાર નવા મોડલને 3 બોક્સમાં વિભાજિત કરાયું છે. જેમાં ___ નો સમાવેશ થતો નથી. રાજકોષીય બ્લોક ઈંધણ બ્લોક નિકાસ બ્લોક ચુકવણી સમતુલા બ્લોક રાજકોષીય બ્લોક ઈંધણ બ્લોક નિકાસ બ્લોક ચુકવણી સમતુલા બ્લોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) નીચેનામાંથી કઈ કંપની ભારતમાં પુનઃપ્રાપ્ય ઊર્જા પ્રોજેક્ટ શરૂ કરી રહી છે ? માઈક્રોસોફ્ટ સેમસંગ એમેઝોન ફેસબુક માઈક્રોસોફ્ટ સેમસંગ એમેઝોન ફેસબુક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'હંસ ન્યૂજનરેશન' શું છે ? ઉચ્ચ આવૃત્તિવાળુ રડાર એક પણ નહીં બે સીટવાળું તાલીમ વિમાન મલ્ટીપર્પઝ હેલિકોપ્ટર ઉચ્ચ આવૃત્તિવાળુ રડાર એક પણ નહીં બે સીટવાળું તાલીમ વિમાન મલ્ટીપર્પઝ હેલિકોપ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ડૉ.શરણકુમાર લિમ્બાલેને વર્ષ 2020નું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું. ડૉ.શરણકુમાર લિમ્બાલે કઈ ભાષાના લેખક છે ? તેલુગુ હિન્દી મરાઠી બંગાળી તેલુગુ હિન્દી મરાઠી બંગાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ સિંગલ ક્રિસ્ટલ બ્લેડ ટેકનોલોજી વિકસિત કરી છે ? DRDO IIT, ભુવનેશ્વર HAL IISc બેંગલુરુ DRDO IIT, ભુવનેશ્વર HAL IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP