કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું 'બ્લૂ નેચરલ અલાયન્સ' કયા ક્ષેત્ર સાથે સંકળાયેલું છે ? ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન સમુદ્ર સંરક્ષણ ઓઝોન સ્તર સંરક્ષણ નિર્વનિકરણ ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન સમુદ્ર સંરક્ષણ ઓઝોન સ્તર સંરક્ષણ નિર્વનિકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરના વર્ષ 2020ના ACM A.M. ટ્યુરિંગ એવોર્ડ કોને એનાયત કરાયો ? આલ્ફ્રેડ વૈનો અહોના જેફરી ડેવિડ ઉલ્મેન આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને આલ્ફ્રેડ વૈનો અહોના જેફરી ડેવિડ ઉલ્મેન આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ઍકૅડમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ (ARWU), 2020માં ___ એ ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. IIT, મદ્રાસ IISc, બેંગલુરુ IIT, બોમ્બે IIT, દિલ્હી IIT, મદ્રાસ IISc, બેંગલુરુ IIT, બોમ્બે IIT, દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'IP GURU' નામની એક્સપર્ટ પેનલ લોન્ચ કરી છે ? NIC NIXI NITI આયોગ C-DAC NIC NIXI NITI આયોગ C-DAC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સંપૂર્ણ આરબ જગતની પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી તરીકે નોરા અલ માતરોશીની પસંદગી કરાઈ છે તેઓ કયા દેશના છે ? સાઉદી અરેબિયા ઓમાન કુવૈત UAE સાઉદી અરેબિયા ઓમાન કુવૈત UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP