કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં જારી ઍકૅડમિક રેન્કિંગ ઓફ વર્લ્ડ યુનિવર્સિટીઝ (ARWU), 2020માં ___ એ ભારતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. IIT, દિલ્હી IISc, બેંગલુરુ IIT, મદ્રાસ IIT, બોમ્બે IIT, દિલ્હી IISc, બેંગલુરુ IIT, મદ્રાસ IIT, બોમ્બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 'વિશ્વ ઓટીઝમ જાગરૂકતા' દિવસ ક્યારે મનાવાય છે ? 1 એપ્રિલ 2 એપ્રિલ 31 માર્ચ 3 એપ્રિલ 1 એપ્રિલ 2 એપ્રિલ 31 માર્ચ 3 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા દેશમાં ઉષ્ણકટિબંધીય ચક્રવાત સરોજાનો કહેર જોવા મળ્યો ? અમેરિકા સ્પેન જાપાન ઓસ્ટ્રેલિયા અમેરિકા સ્પેન જાપાન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં નીતિ આયોગના અટલ ઈનોવેશન મિશન (AIM) ના નવા મિશન ડાયરેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા ? ડૉ. પ્રથમ વૈષ્ણવ ડૉ. ચિંતન વૈષ્ણવ ડૉ. પ્રથમ અગ્રવાલ ડૉ. ચિંતન અગ્રવાલ ડૉ. પ્રથમ વૈષ્ણવ ડૉ. ચિંતન વૈષ્ણવ ડૉ. પ્રથમ અગ્રવાલ ડૉ. ચિંતન અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં ભારતના 24 મા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અશોક લવાસા રાજેન્દ્રકુમાર સુશીલચંદ્રા સુનિલ અરોરા અશોક લવાસા રાજેન્દ્રકુમાર સુશીલચંદ્રા સુનિલ અરોરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં કયા કેન્દ્રશાસિત પ્રદેશ દ્વારા 'હમારી સડક' અને 'તામીર તરક્કી' નામક 2 એપ્લિકેશન લૉન્ચ કરવામાં આવી ? જમ્મુ કાશ્મીર પુડુચેરી લદાખ દિલ્હી જમ્મુ કાશ્મીર પુડુચેરી લદાખ દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP