કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) કયા જૂથે વર્ષ 2014માં NDB (New Development Bank)ની સ્થાપના કરી હતી ? એક પણ નહીં G 7 BRICS G 20 એક પણ નહીં G 7 BRICS G 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) સિંહરાજ અધનાએ ટોક્યો પેરાલિમ્પિકમાં કયો મેડલ- શુટીંગ (10 મીટર એર પિસ્તોલ) માં જીત્યો ? સિલ્વર મેડલ ગોલ્ડ મેડલ બ્રોન્ઝ મેડલ આપેલ પૈકી કોઈ નહીં સિલ્વર મેડલ ગોલ્ડ મેડલ બ્રોન્ઝ મેડલ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ ‘આનંદ’ નામક મોબાઈલ એપ લૉન્ચ કરી ? LIC IRDAI NITI આયોગ NIC LIC IRDAI NITI આયોગ NIC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ઈસ્માઈલ સાબરી યાકુબ ક્યા દક્ષિણ-પૂર્વ એશિયન દેશના વડાપ્રધાન બન્યા ? વિયેતનામ સિંગાપુર કંબોડિયા મલેશિયા વિયેતનામ સિંગાપુર કંબોડિયા મલેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારત વર્તમાનમાં વિશ્વમાં સર્વાધિક વિદેશી મુદ્રાભંડાર ધરાવતા દેશોની યાદીમાં કેટલામાં ક્રમે છે ? પાંચમા ચોથા બીજા ત્રીજા પાંચમા ચોથા બીજા ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP