કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્ષ 2021માં ભારત અને કયા દેશે 'માલાબાર અભ્યાસ’માં ભાગ લીધો હતો ? આપેલ તમામ ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન આપેલ તમામ ઓસ્ટ્રેલિયા અમેરિકા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કયા મંત્રાલય દ્વારા એક નવું ભૂ–સ્થાનિક યોજના પોર્ટલ ‘યુક્તધારા’ લોન્ચ કરવામાં આવ્યું છે ? જળ સંસાધન અને નદી વિકાસ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગ્રામિણ વિકાસ મંત્રાલય સપાટી પરિવહન મંત્રાલય જળ સંસાધન અને નદી વિકાસ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગ્રામિણ વિકાસ મંત્રાલય સપાટી પરિવહન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ક્યા સંગઠને કાઉન્ટર ટેરેરિઝમ એક્સસાઈઝ ‘ગાંડિવ’નું આયોજન કર્યું ? વાયુસેના નૌસેના NSG એક પણ નહીં વાયુસેના નૌસેના NSG એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં ભારતે ક્યા ક્યા દેશ પાસેથી AK-103 રાઈફલ ખરીદવા માટે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે ? અમેરિકા રશિયા ફ્રાન્સ ઈઝરાયેલ અમેરિકા રશિયા ફ્રાન્સ ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ભારતમાં ‘ફ્રેન્ડશિપ ડે’ની ઉજવણી ક્યારે કરવામાં આવે છે ? જૂન મહિનાનો પ્રથમ રવિવાર જુલાઈ મહિનાનો પ્રથમ રવિવાર ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ રવિવાર જૂન મહિનાનો પ્રથમ રવિવાર જુલાઈ મહિનાનો પ્રથમ રવિવાર ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર સપ્ટેમ્બર મહિનાનો પ્રથમ રવિવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP