કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી હેન્લી પાસપોર્ટ ઈન્ડેક્સ અનુસાર ભારતીય પાસપોર્ટ ધારક નાગરિક કેટલા દેશમાં વિઝા વગર જઈ શકે છે ? 51 85 58 45 51 85 58 45 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) આકાશ મિસાઈલ પ્રણાલી અંગે યોગ્ય વિધાન /વિધાનો પસંદ કરો.1. આકાશ મિસાઈલની મારક ક્ષમતા 25 કી.મી ની છે. 2. આકાશ મિસાઈલ ભૂમિથી હવામાં પ્રહાર કરી શકે છે.3. આકાશ મિસાઈલનો વિકાસ ઈન્ટિગ્રેટેડ ગાઈડેડ મિસાઈલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (IGMDP)અંતર્ગત કરવામાં આવ્યો છે. માત્ર 1,2 1,2,3 માત્ર 2,3 માત્ર 1,3 માત્ર 1,2 1,2,3 માત્ર 2,3 માત્ર 1,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં જારી ડિજિટલ ઈન્ડિયા એવોર્ડ્સ, 2020 અંગે યોગ્ય વિધાન / વિધાનો પસંદ કરો. બિહારના મુખ્યમંત્રી સચિવાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને 'મહામારીમાં નવીનીકરણ' શ્રેણીમાં સંયુક્ત વિજેતા જાહેર કરાયા. એક પણ નહીં આપેલ બંને ઉત્તર પ્રદેશના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 'ડિજિટલ શાસનમાં શ્રેષ્ઠતા' શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરાયો. બિહારના મુખ્યમંત્રી સચિવાલય, નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટને 'મહામારીમાં નવીનીકરણ' શ્રેણીમાં સંયુક્ત વિજેતા જાહેર કરાયા. એક પણ નહીં આપેલ બંને ઉત્તર પ્રદેશના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગને 'ડિજિટલ શાસનમાં શ્રેષ્ઠતા' શ્રેણીમાં પુરસ્કાર એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં અમેરિકાની ખાનગી અવકાશ સંશોધન સંસ્થા સ્પેસએકસે એકસાથે કેટલા સેટેલાઈટ લૉન્ચ કરી વિશ્વવિક્રમ સર્જ્યો ? 143 135 115 155 143 135 115 155 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતે નેપાળને કઈ પહેલ અંતર્ગત COVID-19 વેક્સિનના 10 લાખ ડોઝ ભેટમાં આપ્યા ? વેક્સિન એલાયન્સ વેક્સિન મૈત્રી નેબરહુડ ફર્સ્ટ પોલિસી નેબરહુડ વેક્સિનેશન વેક્સિન એલાયન્સ વેક્સિન મૈત્રી નેબરહુડ ફર્સ્ટ પોલિસી નેબરહુડ વેક્સિનેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP