કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતે નેપાળને કઈ પહેલ અંતર્ગત COVID-19 વેક્સિનના 10 લાખ ડોઝ ભેટમાં આપ્યા ? નેબરહુડ વેક્સિનેશન વેક્સિન મૈત્રી નેબરહુડ ફર્સ્ટ પોલિસી વેક્સિન એલાયન્સ નેબરહુડ વેક્સિનેશન વેક્સિન મૈત્રી નેબરહુડ ફર્સ્ટ પોલિસી વેક્સિન એલાયન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ફ્રાન્સના પેરિસ ખાતેથી આભાસી રીતે યોજાયેલી વન પ્લેનેટ સમિટ (OPS) 2021ની થીમ શું હતી ? બી ગુડ ટુવડ્સૅ નેચર લેટ્સ એક્ટ ટુગેધર ફોર નેચર લેટ્સ થીંક ટુવડ્ર્સ નેચર લેટ્સ ડુ ટુગેધર ફોર ક્લાઈમેટ બી ગુડ ટુવડ્સૅ નેચર લેટ્સ એક્ટ ટુગેધર ફોર નેચર લેટ્સ થીંક ટુવડ્ર્સ નેચર લેટ્સ ડુ ટુગેધર ફોર ક્લાઈમેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનો સૌથી મોટો મલ્ટિ-મોડલ લોજિસ્ટિક પાર્ક કયા સ્થપાશે ? નવાનગર સાણંદ પીપાવાવ માંડવી નવાનગર સાણંદ પીપાવાવ માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચેનામાંથી સ્પેસ ફોર્સ ધરાવતા દેશ / દેશો પસંદ કરો. ચીન આપેલ તમામ રશિયા અમેરિકા ચીન આપેલ તમામ રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં એશિયન વોટરબર્ડ સેન્સસ-2020ની શરૂઆત ક્યાથી કરવામાં આવી ? નાગાલેન્ડ સિક્કિમ આંધ્ર પ્રદેશ તમિલનાડુ નાગાલેન્ડ સિક્કિમ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) નીચે આપેલ વિધાનો પૈકી સત્ય વિધાન / વિધાનો પસંદ કરો. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળશક્તિ પુરસ્કાર 5-18 વર્ષની વય ધરાવતા બાળકોને એનાયત કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને એનાયત કરવામાં આવે છે. આપેલ તમામ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળશક્તિ પુરસ્કાર 5-18 વર્ષની વય ધરાવતા બાળકોને એનાયત કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ કલ્યાણ પુરસ્કાર 18 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિને એનાયત કરવામાં આવે છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP