કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) 134મી વિમ્બલડન ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટ, 2021માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ? મેટ પેવિક નિકોલા મેક્ટિક મેરિટ્ટો બેરેટ્ટિની નોવાક યોકોવિચ મેટ પેવિક નિકોલા મેક્ટિક મેરિટ્ટો બેરેટ્ટિની નોવાક યોકોવિચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં આયોજિત 7મી બ્રિક્સ શ્રમ અને રોજગાર મંત્રીઓની બેઠકની અધ્યક્ષતા ક્યા દેશે કરી હતી ? ભારત બ્રાઝિલ ચીન દક્ષિણ આફ્રિકા ભારત બ્રાઝિલ ચીન દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં કઈ સંસ્થાના સંશોધકોએ કેન્સર માટે જવાબદાર મ્યુટેશનનો અભ્યાસ કરવા માટે AI ઉપકરણ NBDriver (Neighbourhood Driver) વિકારાત કર્યું છે ? IISc મદ્રાસ IIT મદ્રાસ IIT ખડગપુર IIT ગાંધીનગર IISc મદ્રાસ IIT મદ્રાસ IIT ખડગપુર IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કયા ભારતીય નૌસેના જહાજ(INS)એ 2021ના રશિયન નૌસેના દિવસ સમારોહમાં ભાગ લીધો ? INS મૈસુર INS તબર INS સહ્યાદ્રી INS ત્રિશૂલ INS મૈસુર INS તબર INS સહ્યાદ્રી INS ત્રિશૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં એમેઝોનના માલિક જેફ બેઝોસ અવકાશયાત્રા કરનારા વિશ્વના બીજા ઉદ્યોગપતિ બન્યા છે. જેફ બેઝોસે ક્યા મિશન અંતર્ગત અવકાશયાત્રા કરી હતી ? VSS યુનિટી યુનિટી 22 બ્લૂ ઓરિજિન ન્યૂ શેફર્ડ VSS યુનિટી યુનિટી 22 બ્લૂ ઓરિજિન ન્યૂ શેફર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP